મુખ્ય સામગ્રી પર જાઓ
કવિતાઓ

સસલાભાઈ સસલાભાઈ (Saslabhai Saslabhai)

સસલાભાઈ સસલાભાઈ (Saslabhai Saslabhai)

સસલાભાઈ સસલાભાઈ બીકણ ભારે,
પાંદડું પડે તો ફાળ મારે!

લાંબા કાનને ટૂંકી પૂંછડી,
લાલ લાલ એમની આંખો રાતી!

કૂદાકૂદ કરતાં હરખાય,
ગાજર જોઈને રાજી થાય!

WhatsApp

બીજી કવિતાઓ

બધું જુઓ