મુખ્ય સામગ્રી પર જાઓ
કવિતાઓ

નાની મારી ઢીંગલી (Nani Mari Dhingli)

નાની મારી ઢીંગલી (Nani Mari Dhingli)

નાની મારી ઢીંગલી બોલતી નથી,
મીઠી મીઠી આંખો ખોલતી નથી!

સોનાના ખાટલે બેસાડું એને,
રૂપાના વાસણમાં જમાડું એને!

તોય મારી ઢીંગલી હસતી નથી,
ચોકલેટ આપું તોય રમતી નથી!

પ્યાર કરું તો એ મલકાય છે,
મારી નાની ઢીંગલી વહાલી લાગે છે!

WhatsApp

બીજી કવિતાઓ

બધું જુઓ