બાળ કવિતા

ચતુર કાગડો (Clever Crow Poem)

એક કાગડો તરસ્યો હતો,
કુંજામાં પાણી થોડું હતું!

કાગડાએ નાખ્યા કાંકરા,
પાણી આવ્યું ઉપર!

કાગડાએ પીધું પાણી,
પૂરી થઈ ગઈ કહાણી!

ચતુર કાગડો (Clever Crow Poem)