મોરલો નાચે મજાનો નાચે,
થનગન થનગન મોરલો નાચે!
રંગબેરંગી પીંછા એના,
આકાશે વાદળો ગાજે ત્યા,
મીઠા ટહુકા કરતો જાય,
નાચતો નાચતો હરખાય!
મોરલો નાચે મજાનો નાચે,
થનગન થનગન મોરલો નાચે!
રંગબેરંગી પીંછા એના,
આકાશે વાદળો ગાજે ત્યા,
મીઠા ટહુકા કરતો જાય,
નાચતો નાચતો હરખાય!