સસલાભાઈ સસલાભાઈ બીકણ ભારે,
પાંદડું પડે તો ફાળ મારે!
લાંબા કાનને ટૂંકી પૂંછડી,
લાલ લાલ એમની આંખો રાતી!
કૂદાકૂદ કરતાં હરખાય,
ગાજર જોઈને રાજી થાય!
સસલાભાઈ સસલાભાઈ બીકણ ભારે,
પાંદડું પડે તો ફાળ મારે!
લાંબા કાનને ટૂંકી પૂંછડી,
લાલ લાલ એમની આંખો રાતી!
કૂદાકૂદ કરતાં હરખાય,
ગાજર જોઈને રાજી થાય!