મુખ્ય સામગ્રી પર જાઓ
કવિતાઓ

એક લાલ બિલાડી (Ek Lal Biladi)

એક લાલ બિલાડી (Ek Lal Biladi)

એક લાલ બિલાડી જાડી,
તેણે પહેરી લાલ સાડી!

સાડી પહેરી ફરવા ગઈ,
તળાવમાં તો તરવા ગઈ!

તળાવમાં હતો મોટો મગર,
બિલાડી માસી ડરી ગયા!

ઝડપથી ભાગી ડરતા ડરતા,
ઘરમાં આવી છુપાઈ ગયા!

WhatsApp

બીજી કવિતાઓ

બધું જુઓ