એક લાલ બિલાડી જાડી,
તેણે પહેરી લાલ સાડી!
સાડી પહેરી ફરવા ગઈ,
તળાવમાં તો તરવા ગઈ!
તળાવમાં હતો મોટો મગર,
બિલાડી માસી ડરી ગયા!
ઝડપથી ભાગી ડરતા ડરતા,
ઘરમાં આવી છુપાઈ ગયા!
એક લાલ બિલાડી જાડી,
તેણે પહેરી લાલ સાડી!
સાડી પહેરી ફરવા ગઈ,
તળાવમાં તો તરવા ગઈ!
તળાવમાં હતો મોટો મગર,
બિલાડી માસી ડરી ગયા!
ઝડપથી ભાગી ડરતા ડરતા,
ઘરમાં આવી છુપાઈ ગયા!