આવો મેઘરાજા, આવો મેઘરાજા,
વગડાવો વાજાં, પીલીલી પીલીલી પોમ પોમ!
મુસળધાર વરસાદ વરસે,
નદી-નાળા છલકાઈ જાય,
છબછબિયાં કરવાની મજા પડી જાય!
ઠંડો ઠંડો પવન વાય,
મનડું મારું નાચી જાય,
આવો મેઘરાજા, આવો મેઘરાજા,
પીલીલી પીલીલી પોમ પોમ!
આવો મેઘરાજા, આવો મેઘરાજા,
વગડાવો વાજાં, પીલીલી પીલીલી પોમ પોમ!
મુસળધાર વરસાદ વરસે,
નદી-નાળા છલકાઈ જાય,
છબછબિયાં કરવાની મજા પડી જાય!
ઠંડો ઠંડો પવન વાય,
મનડું મારું નાચી જાય,
આવો મેઘરાજા, આવો મેઘરાજા,
પીલીલી પીલીલી પોમ પોમ!