મુખ્ય સામગ્રી પર જાઓ
કવિતાઓ

ટામેટું રે ટામેટું (Tametu Re Tametu)

ટામેટું રે ટામેટું (Tametu Re Tametu)

ટામેટું રે ટામેટું,
નદીએ નાહવા જતું હતું,
ખીચડી ખાતું હતું,
દહીં-વડું ખાતું હતું!

લાલ લાલ ટામેટું,
ગોળ ગોળ ટામેટું,
ખાટું મીઠું ટામેટું,
સૌને ભાવે ટામેટું!

અડકો દડકો રમતું હતું,
છોકરાઓને રમાડતું હતું,
ટામેટું રે ટામેટું,
નદીએ નાહવા જતું હતું!

WhatsApp

બીજી કવિતાઓ

બધું જુઓ