નાની મારી ઢીંગલી બોલતી નથી,
મીઠી મીઠી આંખો ખોલતી નથી!
સોનાના ખાટલે બેસાડું એને,
રૂપાના વાસણમાં જમાડું એને!
તોય મારી ઢીંગલી હસતી નથી,
ચોકલેટ આપું તોય રમતી નથી!
પ્યાર કરું તો એ મલકાય છે,
મારી નાની ઢીંગલી વહાલી લાગે છે!
નાની મારી ઢીંગલી બોલતી નથી,
મીઠી મીઠી આંખો ખોલતી નથી!
સોનાના ખાટલે બેસાડું એને,
રૂપાના વાસણમાં જમાડું એને!
તોય મારી ઢીંગલી હસતી નથી,
ચોકલેટ આપું તોય રમતી નથી!
પ્યાર કરું તો એ મલકાય છે,
મારી નાની ઢીંગલી વહાલી લાગે છે!