બાળ કવિતા

મેં એક બિલાડી પાળી છે (Me Ek Biladi Pali Che)

મેં એક બિલાડી પાળી છે, એ રંગે બહુ રૂપાળી છે!

તે હળવે હળવે ચાલે છે, ને અંધારામાં ભાળે છે!

દૂધ ખાય, દહીં ખાય, ને ઘી તો ચપચપ ચાટી જાય!

તે ઉંદરને ઝટપટ પકડે, પણ કૂતરાથી બીતી ભાગે!

તેના ડીલ પર ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે!

મેં એક બિલાડી પાળી છે (Me Ek Biladi Pali Che)