પઝલ 4-8 Years વર્ષ મુશ્કેલી: Easy

ભુલભુલામણી રસ્તો (Kids Maze Worksheet)

🐭 નાનકડા ઉંદરને લાલ રસ્તો દોરીને ચીઝ 🧀 સુધી પહોંચાડો!

📝 પઝલ વિશે વિગત (Instructions)

પ્રિન્ટ કરીને પેન્સિલ વડે સાચો રસ્તો શોધવા માટે ભુલભુલામણી (Maze) ચિત્ર પઝલ પીડીએફ. એકાગ્રતા વધારવા માટે ઉત્તમ છે.