એક વાંદરાભાઈ એવા, આખો દિવસ કૂદ્યા કરવા!
ઝાડથી ડાળે કૂદકા મારે, હૂપાહૂપના નારા પોકારે!
લાલ લાલ તે મોઢું રાખે, કેળા ખાવા લાળ નાખે!
ખીસું નથી ને પૈસા માગે, વાંદરાભાઈ તો વાંદરાભાઈ!