શીખવા જેવું
શિક્ષણ
ગુજરાતી કક્કો અને શબ્દ જ્ઞાન
👇 નીચે આપેલા લર્નિંગ કાર્ડ્સ પર ક્લિક કરીને કાર્ડ ફેરવો અને અભ્યાસ કરો!
અ
અજગર (Ajgar - Python)
આ
આંબા (Amba - Mango)
ઇ
ઇમારત (Imarat - Building)
ઈ
ઈશ્વર (Ishwar - God)
ઉ
ઉપવન (Upavan - Garden)
ઊ
ઊંટ (Unt - Camel)
ઋ
ઋષિ (Rishi - Sage)
એ
એરણ (Eran - Anvil)
ઐ
ઐરાવત (Airavat - Elephant)
ઓ
ઓજાર (Ojar - Tool)
ઔ
ઔષધ (Aushadh - Medicine)
અં
અંબાર (Ambar - Sky)
અઃ
નમઃ (Namah - Salutation)
ક
કમળ (Kamal - Lotus)
ખ
ખાટલો (Khatlo - Bedstead)
ગ
ગણપતિ (Ganapati - Lord Ganesha)
ઘ
ઘર (Ghar - House)
ચ
ચકલી (Chakli - Sparrow)
છ
છત્રી (Chhatri - Umbrella)
જ
જલેબી (Jalebi - Sweet Jalebi)
ઝ
ઝૂંપડી (Zhumpdi - Hut)
ટ
ટામેટું (Tametu - Tomato)
ઠ
ઠગ (Thag - Thief / Robber)
ડ
ડબ્બો (Dabbo - Box)
ઢ
ઢોલ (Dhol - Drum)
ણ
ફેણ (Fen - Cobra Hood)
ત
તલવાર (Talvar - Sword)
થ
થર્મોસ (Thermos - Thermos Flask)
દ
દરવાજો (Darvazo - Door)
ધ
ધજા (Dhaja - Flag)
ન
નળ (Nal - Tap)
પ
પતંગ (Patang - Kite)
ફ
ફટાકડા (Fatakda - Firecrackers)
બ
બતક (Batak - Duck)
ભ
ભમરડો (Bhamardo - Top Toy)
મ
મરચું (Marchu - Chilli)
ય
યજ્ઞ (Yajna - Sacred Fire)
ર
રથ (Rath - Chariot)
લ
લસણ (Lasan - Garlic)
વ
વહાણ (Vahan - Ship)
શ
સરણાઈ (Sharnai - Clarinet)
ષ
ષટ્કોણ (Shatkon - Hexagon)
સ
સસલું (Saslu - Rabbit)
હ
હાથી (Hathi - Elephant)
ળ
નળ (Nal - Water Tap)
ક્ષ
ક્ષત્રિય (Kshatriya - Warrior)
જ્ઞ
જ્ઞાની (Jnani - Wise Scholar)