બાળ ગીત
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા…
📝 ગીતના શબ્દો (Lyrics)
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ?
બેસવાને પાટલો, સુવાને ખાટલો,
ઓઢવાને પીંછા આપીશ તને!
ચણવાને ચણ આપીશ, પીવાને પાણી આપીશ,
ચણ ચણ કરજે ને ચીં ચીં કરજે,
વઢશે નહિ પપ્પા વઢશે નહિ મમ્મી...
બેસવાને પાટલો, સુવાને ખાટલો,
ઓઢવાને પીંછા આપીશ તને!
ચણવાને ચણ આપીશ, પીવાને પાણી આપીશ,
ચણ ચણ કરજે ને ચીં ચીં કરજે,
વઢશે નહિ પપ્પા વઢશે નહિ મમ્મી...